GymKit અને પ્રાઇવસિ

GymKit તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


તમે કનેક્ટેડ જિમ ઇક્વિપમેંટનો ઉપયોગ Apple Watch વર્કઆઉટ શરૂ અને બંધ કરવા અને અંતર અને હૃદય દર જેવા ડેટા એક્સચેંજ કરવા માટે કરી શકો છો. જ્યારે તમારું વર્કઆઉટ સમાપ્ત થઈ જાય છે ત્યારે તમારો ડેટા Apple Watchમાં સેવ કરવામાં આવે છે અને જિમ ઇક્વિપમેંટમાંથી કાઢી નાખવો જરૂરી થાય છે. જો કે ઉત્પાદક Apple Watchના ઇક્વિપમેંટ સાથે સિંક કરવામાં આવેલા તમારા વર્કઆઉટ વિષેના ડેટા કલેક્ટ કરી શકે અને જાળવી રાખી શકે છે, જો તમે જિમ ઇક્વિપમેંટમાં સાઇન ઇન કર્યું હોય.

2025-12-12